DAHODGUJARAT

દાહોદ શહેરમાં વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૫ નિમિતે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

તા.૦૯.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરમાં વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૫ નિમિતે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

આદિવાસી સમાજના ભવ્યદ ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા લઇ આપણી ઉજ્જવળ પરંપરાને-અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નરના ભાગરૂપે પ્રતિ વર્ષે ૯ ઓગષ્ટ ના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્રાસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃરતિના વારસાને ટકાવી રાખવા માટે આ દિવસનું અનોખુ મહત્વણ છે. આથી આ દિવસની ઉજવણી માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાઓમાં વિશેષતઃ ઉજવણી કરવામાં આવી રહી છે. તદનુસાર દાહોદ જિલ્લાના જુદા જુદા તાલુકામાં તા. ૯-૮-૨૦૨૫ના રોજ જુદા જુદા મંત્રી-મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાનદાર રીતે ઉત્સાહભેર ઉજવણી થનાર છે

Back to top button
error: Content is protected !!