ARAVALLIGUJARATMODASA

મોડાસા : પાલિકા વિસ્તારના 52 જર્જરિત ઇમારતોની ગુડમોર્નિંગ ની ટીમે 52 માલિકોને નોટિસ પાઠવી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા : પાલિકા વિસ્તારના 52 જર્જરિત ઇમારતોની ગુડમોર્નિંગ ની ટીમે 52 માલિકોને નોટિસ પાઠવી

પાલિકા વિસ્તારના 52 જર્જરિત ઇમારતોની GUDMની ટીમે ચીફ ઓફિસરને સાથે રાખી વિઝીટ કરી 52 માલિકોને નોટિસ પાઠવી.મોડાસા નગર પાલિકાના વિસ્તારમાં ગુજરાત અર્બન ડેવલોવમેન્ટ મિશનની ટીમે મોડાસા પાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલને સાથે પાલિકા વિસ્તારના 52 જેટલા જર્જરિત ઇમારતોની વિઝીટ કરી હતી.જર્જરિત બનેલા ઇમારતો ના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે,માલિકોને જર્જરિત ઇમારતોને ઉતારી લેવા નોટિસ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!