GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
વાંસદા ગ્રામ પંચાયતના સભ્યોની SIR ચૂંટણી ફોર્મ ભરાવવા માટે સરાહનીય કામગીરી

વાત્સલ્યમ સમાચાર
વાંસદા ડાંગ
નવસારીના વાંસદા ગ્રામ પંચાયતના સભ્યો ની SIR ચૂંટણી ફોર્મ ભરાવવા માટે વાંસદા નગરમાં ત્રણ દિવસ લાઉડ સ્પીકર ઉપર મતદારોમાં જાગૃતિ લાવી અંદાજિત 70 ટકા વધુ કામગીરી કરતા મતદારો માં ખુશીનો માહોલ ફેલાયો હતો
વાંસદા ગ્રામ પંચાયતના તમામ સભ્યો SIR ચૂંટણીના ફોર્મ ભરવા માટે નગરમાં ત્રણ દિવસ સુધી લાઉડ સ્પીકર ઉપર જાહેરાત મતદારો તથા બી.એલ.ઓ. ને મદદરૂપ થઈ નગરના અંદાજિત 70 ટકા થી વધુ કામગીરી થતા મતદારો માં ખુશીનો માહોલ ફેલાયો હતો ગ્રામ પંચાયતના તમામ સભ્યો પોતાના વોર્ડ હાજર રહી બીએલઓને મદદ કરી હતી




