GUJARATJUNAGADH

જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા માર્ગ નવીનીકરણની કામગીરી નું નિરીક્ષણ કરતા કમિશનર શ્રી તેજસ પરમાર

જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા માર્ગ નવીનીકરણની કામગીરી નું નિરીક્ષણ કરતા કમિશનર શ્રી તેજસ પરમાર

જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા માર્ગ નવીનીકરણની કામગીરી નું નિરીક્ષણ આજ રોજ કમિશનર શ્રી તેજસ પરમારે કર્યુ હતુ. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ રોડ રસ્તાના મરામતની કામગીરી પ્રગતિ હેઠળ છે. ત્યારે આજ રોજ કમીશનરશ્રી તેજસ પરમારે જોષીપરા વિસ્તારમાં આબાંવાડી વિસ્તાર થી શાકમાર્કેટ સુધી આરસીસીનુ કામ શરૂ છે. કમિશનરશ્રીએ આ કામગીરી નિરીક્ષણ કરવાની સાથે જરૂરી સૂચનો સંબંધિત અધિકારીઓને આપ્યા હતા

બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!