
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ભિલોડા : બ્રહ્મપુરી ગામની ગૌચર જમીનમાં દબાણ કર્તા ઓ ગ્રામજનો ને ધમકી આપતા,અરવલ્લી જીલ્લા કલેકટર અને પોલીસ વડાને રજુઆત
અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટ તંત્રના પાપે અરજદારોને ન્યાય ન મળતો હોવાના આક્ષેપ ઉઠવા પામ્યાં છે.ભિલોડા તાલુકાના બ્રહ્મપુરી ગામની ગૌચર જમીનમાં દબાણ કર્તા ઓ ગ્રામજનો ને ધમકી આપતા,અરવલ્લી જીલ્લા કલેકટર અને પોલીસ વડાને રજુઆત કરી હતી,બ્રહ્મપુરી ગામની ગૌચર જમીનમાં દોઢ માસ અગાઉ રોડ બનાવવા સંબધિત અધિકારીને ફરિયાદ કરેલ,ત્યાર બાદ ગત રવિવાર ના રોજ કામ ચાલુ થતા તેનો વિરોધ લોકોને મિલીભગત ખુલ્લી ધમકી મળતા,અરજદારોએ આવા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરી હતી,ઘટતું કરવામાં નહિ આવેતો અરજદારોને ગામ છોડવાનો વારો આવશે હોવાની પણ રજુઆત કરી હતી.
				




