ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં આવેલી મોડાસા, બાયડ અને ભિલોડા વિધાનસભા મત વિભાગમાં મતદાન મથક માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં આવેલી મોડાસા, બાયડ અને ભિલોડા વિધાનસભા મત વિભાગમાં મતદાન મથક માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અન્વયે ૫- સા.કા. સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ અરવલ્લી જિલ્લામાં આજ રોજ મે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા માન્ય રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ચુંટણી પંચની સુચાનાઓનુસાર EVM/VVPAT માટે ફર્સ્ટ રેન્ડમાંઈઝેશન કરવામાં આવ્યું.

જેમાં અત્રેના જિલ્લામાં આવેલ ૩૦- ભિલોડા વિ. સ. મ.વિ માં ૧૨૫ % મુજબ 500 BU,૧૨૫ % મુજબ 500 CU ,૧૩૫ % મુજબ 540 VVPAT,૩૧- મોડાસા વિ. સ. મ.વિ માં ૧૨૫ % મુજબ 413 BU,૧૨૫ % મુજબ 413 CU,૧૩૫ % મુજબ 446 VVPAT,૩૨- બાયડ વિ. સ. મ.વિ માં ૧૨૫ % મુજબ 395 BU,૧૨૫ % મુજબ 395 CU ,૧૩૫ % મુજબ 426 VVPAT ફાળવણી કરવામાં આવી. રેન્ડમાંઈઝેશનથી ફાળવણી થયેલ BU,CU, અને VVPAT ની યાદી રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી. રેન્ડમાંઈઝેશનની પ્રક્રિયામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લાના EVM નોડલ નાયબ કલેકટર-૧, જિલ્લાના EVM મદદનીશ નોડલ જિલ્લા આયોજન અધિકારી, મામલતદાર ચુંટણી ઉપસ્થિત રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!