
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકા પંચાયત ની સાધલી બે ની ખાલી પડેલી બેઠક ની પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે,ત્યારે આજરોજ શિનોર તાલુકા પંચાયત ની સાધલી બે ની ખાલી પડેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પટેલે શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર ભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે ચૂંટણી અધિકારી ને રજૂ કર્યું હતું,જેમાં શિનોર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
![]()
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]




