BANASKANTHAGUJARAT

થરા માર્કેટ આગળ નવા ઓગડ તાલુકાની રચના થતા ધારાસભ્ય સહીત કોંગ્રેસ સમિતિના કાર્યકરો એ ફટાકડા ફોડી આંતશ બાજી કરી..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળ ની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વ પૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના ૨૧ તાલુકા માંથી નવા ૧૭ તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે.કાંકરેજ તાલુકાનું વિભાજન કરી નવા ઓગડ તાલુકાની રચના કરવામાં આવતા કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃત ઠાકોર,કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી,સહકાર અને સિંચાઈ સમિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન પૂરણસિંહ વાઘેલા,થરા નગર પાલિકા પૂર્વપ્રમુખ વિનોદજી ઠાકોર,કમલેશભાઈ શાહ, વદનસિંહ વાઘેલા,મોહ્યુદીનભાઈ મોરવાડીયા,વકીલ મુકેશભાઈ પરમાર,રમેશકુમાર ઠાકોર સહીત કોંગ્રેસ સમિતિ કાંકરેજ તાલુકા અને થરા શહેરના કાર્યકરોએ ૨૪ મી સપ્ટેમ્બર ૨૦૨૫ ને બુધવાર ના રોજ સાંજે થરા માર્કેટયાર્ડ ગરનાળા સામે ફટાકડા ફોડી આંતશ બાજી કરી સરકાર નો આભાર માન્યો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Check Also
Close
Back to top button
error: Content is protected !!