
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં રાજકરો અને કામો કરોની નીતિ અપનાવાઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું, કેટલીક ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો નહિવત
વિકાસનાં કામો માટે સરકાર દ્વારા તાલુકા કક્ષાએથી ફળવાતી 20 % તેમજ જિલ્લા કક્ષાએથી ફળવાતી વિવેકાધીન તેમજ ATVT ના વિવિઘ કામોની જે ગ્રાન્ટના કામો ગ્રામ પંચાયતોમાં ફાળવવામા આવે છે તે કામો હાલ મેઘરજ તાલુકામા રાજકરતાં કેટલાંક લોકો કામો પોતે જ કરવાં ટેવાયેલા છે તેવી ચર્ચોઓ ચારેકોર જામી છે જેમા ચૂંટાયેલા પદાધિકારીઓની માંગણીથી ફળવાયેલી ગ્રાન્ટોની કામગીરી પોતે જ કરાવવાના મૂડમાં હોવાની છૂપી ચર્ચા જામી છે મેઘરજ તાલુકામાં આવી આપખુદશાહી નીતિથી ગ્રામ પંચાયતના સરપંચોમાં પોતાના વિસ્તારના કામો છીનવાઈ જવાની પણ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે જિલ્લા વહીવટી વિભાગ ધ્વારા આવા લોકોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરતી ચર્ચાઓ ગ્રામ પંચાયતોના સરપંચોમાં જામી હોવાની માહીતી પણ પ્રાપ્ત થઇ હતી ત્યારે આ બાબતે યોગ્ય તપાસ થાય અને જે તે ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોમાં વેગ આપવામાં આવે તેવી હાલ તો ચર્ચાઓ જામી રહી





