GUJARATMAHISAGARSANTRAMPUR

ઉપરવાસમાં આવક થતા કડાણા ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉપરવાસમાં આવક થતા કડાણા ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે.

અમીન કોઠારી મહીસાગર


હાલમાં છ વાગ્યા ના અરસામાં ત્રણ લાખ બે હજાર 11 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

કડાણા ડેમમાં પાણીની આવક વધતાં ડેમનુ રુલ લેવલ જાળવી રાખવા માટે ડેમ માંથી હાલ 390225 ક્યુસેક પાણી પંદર ગેપ ખોલીને મહીસાગર નદીમાં પ્રવાહિત કરી રહેલ છે.

 

કડાણા ડેમ નાં તેર ગેટ બાર ફુટ ને બે ગેટ આઠ ફૂટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.

 

 

ડેમમાં પાણીની આવક 293815 ક્યુસેક છે.

ડેમમાથી કડાણા હાયડો પાવર પ્રોજેક્ટ ને 20400કયુસેકપાણીઅપાયછે.ને સુજલામ સુફલામ્ કેનાલ માં પાંચસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે.

Back to top button
error: Content is protected !!