વર્ષો જૂની જર્જરિત ઘેટા ઉન વણાક કેન્દ્ર ની બિલ્ડીંગ રાતોરાત તોડી તાલુકા પંચાયત ભવન ની કામગીરી શરુ કરાતા જગ્યા વિવાદિત બની
જેને લઇ બોડેલી વકીલ મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો
બોડેલી બાર એસ્સોસીએશન દ્વારા કોર્ટ આગળ પાર્કિંગ તેમજ ખુલ્લી જગ્યા ની માંગ કરાઈ છે
જેને લઇ આમ પ્રજાને પાર્કિંગ ની તકલીફ ના પડે
બોડેલી તાલુકા પંચાયત બનાવાય તો કોર્ટમા આવતા અરજદારોને તથા તાલુકા પંચાયત માં આવતા લોકોને પાર્કિંગ અર્થે ભારે હાલાકી પડે એમ છે
વકીલ બાર એસોસિયન નું મંતવ્ય.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર