GUJARATPATANSIDHPUR

સિદ્ધપુર  કોંગ્રેસ સમિતિ દ્વારા એપી.એમ.સી હોલ ખાતે કારોબારી બેઠક યોજવામાં આવી

સિદ્ધપુર  કોંગ્રેસ સમિતિ દ્વારા એપી.એમ.સી હોલ ખાતે કારોબારી બેઠક યોજવામાં આવી

આવનાર દિવસોમાં યોજાનાર ભારત જોડો યાત્રા-૨ તેમજ હાથ સે હાથ જોડો યાત્રા ના અનુસંધાને આયોજન અર્થે યોજાઈ બેઠક

રાજ્યસભા ના પૂર્વ સાંસદ અને પાટણ જિલ્લા પ્રભારી શ્રીમતિ અલ્કાબેન ક્ષત્રિય, વિધાનસભા નિરીક્ષક મુકેશભાઈ દેસાઈ, પીસીસી ડેલિગેટ બેચરભાઈ રાઠોડ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, સિદ્ધપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અભેસિંહ ઠાકોર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, તાલુકા પ્રમુખ હમીદભાઇ મોકનોજીયા, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ના સદસ્યોએ સાથે કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદારોએ હાજરી આપી.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા,સિદ્ધપુર

 

 

 

 

 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!