દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામ મા બાતમી ના આધારે રેડ કરતા નશા નુ વાવેતર ઝડપાયુ
AJAY SANSI17 minutes agoLast Updated: January 18, 2026
0 Less than a minute
તા.૧૮.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા માથી નશા નુ વાવેતર ઝડપાયુ
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામ મા બાતમી ના આધારે રેડ કરતા નશા નુ વાવેતર ઝડપાયુ
SOG પોલીસ ને બાતમી મળેલ કે ભાઠીવાડા ગામ ના ડુંગરી ફળીયા મા રેહતા સુબાભાઈ મુનીયા ના ખેતર મા ગાંજા ના છોડ નુ વાવેતર કરેલ છે પોલીસ એ રેડ દરમ્યાન ગાંજા ના છોડ નં-5 જેનો વજન 30,500 જેની કિંમત 15,27,500 મુદ્દામાલ સહીત એક ઇસમ ની ધડપકડ કરી SOG પોલીસ એ સુબાભાઈ મડીયા ભાઇ મુનીયા ની ધડપકડ કરી NDPS એકટ મુજબ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરેલ