DAHODGUJARAT

દાહોદ જિલ્લા ભારતીય ટ્રાયબલ પાર્ટીના જિલ્લા પ્રમુખને હાઈકમાન્ડ દ્વારા પ્રદેશ પ્રમુખની જવાબદારી સોપાતા રાબડાલ ગામ ખાતે દેવેન્દ્ર ભાઈ મેડાનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો 

તા.૦૨.૦૯.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

દાહોદ જિલ્લા ભારતીય ટ્રાયબલ પાર્ટીના જિલ્લા પ્રમુખને હાઈકમાન્ડ દ્વારા પ્રદેશ પ્રમુખની જવાબદારી સોપાતા રાબડાલ ગામ ખાતે દેવેન્દ્ર ભાઈ મેડાનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લામાં સતત 6 વર્ષથી ભારતીય ટ્રાયબલ પાર્ટીના જિલ્લા પ્રમુખ પદે રહી પ્રજાના તમામ પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડી એ પ્રશ્નોનો નિરાકરણ લાવવાં પ્રયત્નમાં સૌથી આગળ રહેતા એવા દાહોદ જિલ્લા ભારતીય ટ્રાયબલ પાર્ટીના જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર ભાઈ મેડાને ભારતીય ટ્રાયબલ પાર્ટીના હાઈ કમાન્ડ છોટુ ભાઈ વસાવા અને મહેશ ભાઈ વસાવા દ્વારા તા.૨૭.૦૮.૨૦૨૩ ના રોજ પ્રદેશ પ્રમુખની જવાબદારી સોપાતા દાહોદ શહેર સહિત જિલ્લામાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરતાઓમાં ખુશીનો માહોલ હતો ને લોકોએ પ્રદેશ પ્રમુખની જવાબદારી દેવેન્દ્ર ભાઈ મેડાને હાઈ કમાન્ડ દ્વવારા સોપાતા લોકોએ દેવેન્દ્ર ભાઈ મેડાને શુભેચ્છાઓ પાઠવી હતી જેને લઈ આજરોજ તા.૦૨.૦૯.૨૦૨૩ શનિવારના રોજ દાહોદના રાબડાલ ગામેં BTP કાર્યલય નજીક દેવેન્દ્ર ભાઈ મેડાનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના હોદ્દેદારો કાર્યકરતાઓ ઉપસ્થિત રહયા અને ભાજપા. કોંગ્રેસ અને AAP ના કાર્યકર્તાઓ ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં જોડાયા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!