
તા.૦૯.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયાએ ધનાભાઇ ભરવાડની શુભેચ્છા મુલાકાત લીધી
દાહોદ:સહકારી અને રાજકીય ક્ષેત્રના વરિષ્ઠ આગેવાન,APMC ના પૂર્વ ચેરમેન,PDC બેંકના ડિરેક્ટર અને લીમખેડા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન ધનાભાઇ ભરવાડની સાથે દાહોદ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરીયાએ મુલાકાત કરીને તેમના દિવ્ય આશીર્વાદ મેળવ્યા હતા.આ મુલાકાત દરમિયાન સહકાર અને રાજકીય ક્ષેત્રના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી ધનાભાઇ ભરવાડ સાહેબનું નિસ્વાર્થ અને કર્મનિષ્ઠ જીવન સૌને પ્રેરણાદાયી છે.. આમ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખએ ધનાભાઇ ભરવાડ સાહેબની શુભેચ્છા લીધી હતી





