તા.૧૯.

algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 44;
૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ આ મામલે દાહોદ શહેર પોલીસ મથકે લેખિત અરજી કરવામાં આવી
વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારિરીક, માનસીક ઈજા પહોંચાડવા, ખતમ કરી નાંખવા માટે વિપક્ષના નેતા તરીકેના પદની ગરિમાને ખતરમ કરી નાંખવા માટે ભારતીય જનતા પાર્ટીના અને તેમના સહયોગીઓ દ્વારા રાહુલ ગાંધીને ખુલ્લી ધમકીઓ આપવામાં આવી હોવાના આક્ષેપો સાથે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ આ મામલે દાહોદ શહેર પોલીસ મથકે લેખિત અરજી કરવામાં આવી છે જેમાં જણાવ્યાં અનુસાર, ભારતીય જનતા પાર્ટીના નેતઓ તેમજ તેમના સહયોગીઓ દ્વારા વિપક્ષના નેતાને મારી નાંખવા માટે ઈનામની જાહેર કરવામાં આવી છે. જાહેર મંચ પર તેમજ સોશીયલ મીડીયાના માધ્યમથી વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ વાલચંદભાઈ નિનામ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે અરજી આપવામાં આવી છે



