DAHODGUJARAT

દાહોદ પોલિસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત ૨૧ લાખ ઉપરાત નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો

તા.૦૩.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ પોલિસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત ૨૧ લાખ ઉપરાત નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો

દાહોદ પોલિસ દ્વારા દાહોદ એ ડીવીજન પોલિસ સ્ટેશન વિસ્તારમાં ચોરીની ઘટના નોંધાયેલ હોય છે તે અંતર્ગત જે તે મુદ્દામાલ દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષકના સુંદર માર્ગદર્શન હેઠળ પોલિસને મળી જતા ગુજરાત સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ અંતર્ગત જે વ્યક્તિઓની ખોવાયેલ કે ચોરાયે મોટરસાયકલ મોબાઇલ તેમજ રોકડ પરત મળી હતી તે ફરિયાદના આધારે જે તે વ્યક્તિને પરત કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામ અંતર્ગત ૧૦ જેટલા મોબાઈલ , એક બાઇક તેમજ રૂ.૨૦.૦૦.૦૦૦ લાખની રોકડ રકમ થઈ રૂ.૨૧.૪૭.૦૦૦ ઉપરાત નો મુદ્દામાલ તેના માલિકને પરત કરવામાં આવેલ હતા. આ પ્રોગ્રામ અંતર્ગત પોતાનો મુદ્દામાલ પરત મળતા દરેક વ્યક્તિઓના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યું

Back to top button
error: Content is protected !!