DAHODGUJARAT

દાહોદ એસ.ઓ.જી પોલીસ દ્વારા ખેતરમાંથી 23 ગાંજાના છોડ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ 

તા.૧૦.૦૯.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ એસ.ઓ.જી પોલીસ દ્વારા ખેતરમાંથી 23 ગાંજાના છોડ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ડુંગરા ગામમાં રહેતા સબુરભાઈ મનાભાઈ બામણીયા ઘરની આગળ પોતાના ખેતરમાં ઉછેરેલા હતા ગાંજાના છોડ 23 ગાંજાના છોડવા એસ ઓ જી પોલીસ દ્વારા ગુપ્ત માહિતી ના આધારે ગાંજાના છોડ પકડવામાં સફળતા મળી હતી  પોલીસે રેડ મારી અને 23 ગાંજાના છોડવા કબજે કરવામાં આવ્યા હતા અને કુલ વજન 9 300 કિલોગ્રામ જેની કિલોગ્રામ ની કિંમત ના રૂપિયા 10,000 લેખે કુલ કિંમત રૂપિયા 90,300 નો મુદ્દો માલ સાથે ઝડપથી પાડી સંજેલી પોલીસ સ્ટેશન મ ધરપકડ કરવામાં આવી છે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી

Back to top button
error: Content is protected !!