DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદના ફરવા લાયક ગણાતા પાંડવ વન વિસ્તારમાં લુંટ કરનાર આરોપીઓને ઝડપી પાડતી દાહોદ ટાઉન બી ડીવીઝન પોલીસ

તા.૧૦.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ફરવા લાયક ગણાતા પાંડવ વન વિસ્તારમાં લુંટ કરનાર આરોપીઓને ઝડપી પાડતી દાહોદ ટાઉન બી ડીવીઝન પોલીસ
દાહોદના પાંડવ વિસ્તામાં બે ઈસમોને ધારિયું બતાવી ચાંદીના ભોરીયા લૂંટી જનાર આરોપીઓ ઝડપાયા દાહોદના ખજુરીયા ગામના ત્રણ આરોપીઓ ઝડપાયા બી ડિવિઝન પોલીસ મથકે લુંટનો ગુનો નોંધાયો હતો નેત્રંમ સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલીજન્સથી આરોપીઓ ઝડપાયા ત્રણેય આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા ચાંદીના ભોરયા રિકવર કરાયા લૂંટમાં ઉપયોગમાં લીધેલી સ્પોર્ટ બાઈક પણ કબ્જે કરાઈ





