દાહોદ જીલ્લામાં વરસાદે વિરામ લેતા તમામ તાલુકામાં કલોરીનેશન અને સેનેટાઈઝેશનની કામગીરી કરાઇ

તા. ૩૧. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લામાં વરસાદે વિરામ લેતા તમામ તાલુકામાં કલોરીનેશન અને સેનેટાઈઝેશનની કામગીરી કરાઇ
દાહોદ જિલ્લામાં બે દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે રોગચાળો ફેલાવવાની શક્યતાઓને ઘ્યાને લઈ જિલ્લાનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં સેનેટાઈઝેશન અને ક્લોરીનેશનની કામગીરી શરૂ કરી છે 



