KALOL(Panchamahal)PANCHMAHAL

આપણી દીકરી,આપણાં આંગણે અંતર્ગત કાલોલની ભાગ્યોદય-ચામુંડા સોસાયટીમાં ગરબા મહોત્સવ યોજાયો

 

તારીખ ૦૪/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ

આપણી દીકરી,આપણાં આંગણે અંતર્ગત કાલોલ નગર ની ભાગ્યોદય સોસાયટી અને ચામુંડા સોસાયટી ના રહીશો એ મળીને સતત ૨૮ મો નવરાત્રી મહોત્સવ ની ઉજવણી ની શરૂઆત કરી હતી.ઉલ્લેખનીય છે કે અહી ખોડીયાર માઁ-ચામુંડા માઁ નું મંદિર આવેલ છે જેના આંગણા માં સ્થાનિક રહીશો સાથે મળીને સતત ૨૭ વર્ષ થી નવરાત્રી નું ઉજવણી કરીને માતાજી ની આરાધના નો આનંદ લે છે. તે જ રીતે આ વખતે પણ સતત ૨૮ મુ વર્ષ નવરાત્રી મહોત્સવ ઉજવીને સ્થાનિકો માતાજીની આરાધના કરીને ધન્યતા અનુભવે છે.

Back to top button
error: Content is protected !!