DAHOD
ભારત હીન્દુ મહાસભા સતંસમાજ દાહોદ જીલ્લા દ્વારા કલેક્ટર શ્રી ને આપેલ આવેદનપત્ર

તા. ૧૬. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ભારત હીન્દુ મહાસભા સતંસમાજ દાહોદ જીલ્લા દ્વારા કલેક્ટર શ્રી ને આપેલ આવેદનપત્ર
ઉપસ્થિત હીન્દુ મહાસભા દાહોદ જીલ્લા સંત સમાજ ના અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ શ્રી બાપુ નરસિંહ સેવાનંદ ધામ કાચલા કાચલા ના અનંત શ્રી વિભુષિત મહામંડલેશ્વર સ્વામી શ્રી સેવાનંદ ઞીરી મહારાજ શ્રી સુરેશાનંદજી મહારાજ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર લીમખેડા શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ના મહારાજ શ્રી માધવદાસજી.શ્રી અમિતદાસજી રામાનંદ પાકૅ ના શ્રી પરશુરામદાસજી મહારાજ હીન્દુ મહાસભા દાહોદ ના નગર અધ્યક્ષ નરેશ ચાવડા દાહોદ જીલ્લા ના સંતો મહંતો.હીન્દુ મહાસભા ના હોદ્દેદારો શ્રી સનાતન વલ્ડ પરિવાર દાહોદ ના હોદ્દેદા રોરામાનંદ પાકૅ દાહોદ ના સભ્યો વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા





