DAHOD

દાહોદના ફ્રીલેન્ડ ગંજ વિસ્તારના ગંદા કુવા પર ઉભેલી રીક્ષા પર વૃક્ષની ડાળી પડતા રીક્ષા દબાઈ બે ઈસમોનું આબાદ બચાવ

તા.૨૧.૦૬.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદના ફ્રીલેન્ડ ગંજ વિસ્તારના ગંદા કુવા પર ઉભેલી રીક્ષા પર વૃક્ષની ડાળી પડતા રીક્ષા દબાઈ બે ઈસમોનું આબાદ બચાવ

આજ તારીખ 21.6.2023 બુધવારના 1 વાગ્યાંની આસપાસ દાહોદના ફ્રીલેન્ડ ગંજ વિસ્તારના ગંદા કુવા પર વિસાળકાય વૃક્ષની ડખાલી ઉભેલી રીક્ષા પર પડતા રીક્ષા દબાઈ જતાં રીક્ષાને મોટી માત્રામાં નુકસાન તેમજ રીક્ષાની આસપાસ ઉભેલા બે યુવકોનું આબાદ બચાવ થતા લોકોએ હાસ્કારો લીધો હતો બપોરના એક વાગયાંની આસપાસ ફ્રીલેન્ડ ગંજ વિસ્તાર મા સવારી ઉતારી પાણીની તરસં લાગતા પાણી પીવા ગંદા કુવા પર સ્થિત નળ પર પાણી પીવા રીક્ષા માંથી ઉતરતાજ વૃક્ષની ભારી ભરકમં ડાળી રીક્ષા પર પડતા આખી રીક્ષા વૃક્ષ પડતા દબાઈ જતાં મોટુ નુકસાન થવા પામ્યું હતું આં ઘટનામાં કોઈ જાન હાનિ નં થતા લોકોએ હાસ્કારો લીધો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!