DAHODDAHOD CITY / TALUKO

દાહોદ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા યોગ જાગૃતિ માટે દાહોદ શહેર ખાતે વોક ફોર પીસ રેલીનું આયોજન 

તા.૧૪.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા યોગ જાગૃતિ માટે દાહોદ શહેર ખાતે વોક ફોર પીસ રેલીનું આયોજન

દાહોદ.પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા સમગ્ર ગુજરાત માં ૨૧ જુન યોગ દિવસ નિમિત્તે જાગૃતિ લાવવા માટે દાહોદ ના સીટી ગ્રાઉન્ડ ખાતે થી રોટરી સેવા સંસ્થાન દાહોદ ના સેવાભાવી પ્રમુખ ડો નરેશભાઈ ચાવડા.દાહોદ સેવા કેન્દ્ર સંચાલિકા કપીલા દીદી . જાણીતા તબીબ અને બ્રહ્માકુમાર ડો.વનરાજ હાડા ના શુભ હસ્તે રેલી ને પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલી દાહોદ ના વિવિધ માગૅ પર નીકળી હતી અને દાહોદ ના ઐતિહાસિક સિધ્ધરાજ જયસિંહ તળાવ ખાતે વોક ફોર પીસ અંતર્ગત યોગ જાગૃતિ લાવવા માટે ની માહિતી આપી હતી આ રેલી માં સેવા કેન્દ્ર ના ભાઇ બહેનો મોટીસંખ્યામાં જોડાયા હતા અને સમાપન દાહોદ સેવા કેન્દ્ર પર કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!