DAHOD

દાહોદ ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા ટેકરી દવાખાના પાસે લાલ ટેકરી પર વૃષરોપણ કરવામા આવ્યું


તા. ૦૭. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા ટેકરી દવાખાના પાસે લાલ ટેકરી પર વૃષરોપણ કરવામા આવ્યું હતું

સામાજિક વનીકરણ વિભાગ તથા પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદ ના સંયુક્ત ઉપક્રમે વૃષરોપણ કાર્યક્રમ ટેકરી દવાખાના પાસે લાલ ટેકરી ખાતે યોજવામા આવ્યો હતો જેમાં ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા પણ વૃષરોપણ કરવામા આવ્યું હતું જેમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખાના ચેરમેન ગોપાલભાઈ ધનકા માનદ મંત્રી જવાહરભાઇ શાહ સહમંત્રી સાબિર શેખ આમિરભાઈ કાપડિયા ડો જિતેન્દ્રભાઈ પંચાલ સુધીરભાઈ વગેરે વૃષારોપણ માં સહભાગી બન્યા હતા પર્યાવરણનું જતન પર્યાવરણ સમૃદ્ધ થાય તે માટે સંદેશ આપ્યો હતો

Back to top button
error: Content is protected !!