DAHOD
દાહોદ રેડ ક્રોસ સોસાયટી ખાતે દાહોદ શાળા સંચાલક મંડળ ની મિટિંગ યોજાઈ

તા. ૦૭.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ 
આજરોજ તા.૦૭.૧૨.૨૦૨૪ ના શનિવારે ૧૨.૦૦ કલાકે દાહોદ શાળા સંચાલક મંડળ ની મિટિંગ યોજાઈ જેમાં સર્વાનુમતે સંચાલકો એ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ માંથી આવેલ અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ, અધ્યક્ષ મનુભાઈ રાવળ સાહેબ, આપણા બોર્ડ સભ્ય ર્ડો જે વી પટેલ, મહા મંત્રી પી ડી સોલંકી સાહેબ, તેમજ અમૃત ભરવાડ સાહેબ અને દાહોદ ના શાળા સંચાલક મંડળ ના અધ્યક્ષ ગોપાલભાઈ ધાનકા અને ઉપપ્રમુખ પ્રેમશંકર કડિયા ને તમામ ટ્રસ્ટી ઓ એ નવી કમિટી માટે મંજૂરી આપ્યા પછી નવી કમિટી ની નિમણુંક કરવામાં આવેલ છે જેથી નવી કમિટી માં નિમણુંક થલેય હોદેદારો ને ખુબ ખુબ અભિનંદન પ્રમુખ શશીકાંત ડી કટારા દાહોદ શાળા સંચાલક મંડળ




