દાહોદ જિલ્લાના કરોડિયાર્પૂર્વ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને DDO સ્મિત લોઢાએ ભ્રષ્ટાચાર આચરનાર સરપંચને સસ્પેન્ડ કર્યા
AJAY SANSI59 minutes agoLast Updated: February 22, 2026
0 Less than a minute
તા.૨૨.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:દાહોદ જિલ્લાના કરોડિયાર્પૂર્વ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને DDO સ્મિત લોઢાએ ભ્રષ્ટાચાર આચરનાર સરપંચને સસ્પેન્ડ કર્યા
ભ્રષ્ટાચાર મામલે જિલ્લા વિકાસ અધિકારીની કડક કાર્યવાહીક રોડિયાર્પૂર્વ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને હોદ્દા પરથી કરાયા દૂર DDO સ્મિત લોઢાએ ભ્રષ્ટાચાર આચરનાર સરપંચને કર્યા સસ્પેન્ડ શાળાની કમ્પાઉન્ડ વૉલના કામમાં લાખોની ઉચાપતનું કૌભાંડ આવ્યું હતું સામે SMC એ બનાવેલી દીવાલ પંચાયતના ચોપડે ચઢાવી નાણાં ની ઉચાપત કર્યાનો હતો આક્ષેપ સરપંચ અને તલાટીએ મીલીભગતથી કામ કર્યા વગર જ સરકારી તિજોરીમાંથી રૂ. 1.66 લાખ ઉપાડી લીધા હતા તપાસમાં ભાંડો ફૂટતા પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળ થઈ કાર્યવાહી કૌભાંડમાં સામેલ તલાટી સામે પણ ખાતાકીય તપાસના આદેશ અપાયા
«
Prev
1
/
119
Next
»
જામકંડોરણા ની મૃત અવસ્થા મા પડેલી લાઈબ્રેરી ના અંતીમ દર્શન કરવા જામકંડોરણા ની મિડીયા તરફથી અપીલકરાય
ભ્રષ્ટાચાર મામલે જિલ્લા વિકાસ અધિકારીની કડક કાર્યવાહી