DAHOD
ઝાલોદ એસ.ટી ડેપોમાં અગમ્ય કારણસર ડ્રાઇવરનું મોત

તા.૧૬.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ એસ.ટી ડેપોમાં અગમ્ય કારણસર ડ્રાઇવરનું મોત
ઝાલોદ રાજકોટ જસદણ ચાલતી બસના ડ્રાઇવરનું મોત એસ.ટી બસ તા.૧૫.૧૨.૨૦૨૪ ના રોજ અંદાજીત સાંજે ૬.૩૦ વાગે નીકળી તા.૧૬.૧૨.૨૦૨૪ 



