DAHODDAHOD CITY / TALUKO

દાહોદ સ્માર્ટસિટી નો સાઇનબોર્ડ ધરાશાયી થયા બાદ પણ તંત્ર ઘોર નિંદ્રા માં શહેર ના અલગ અલગ પ્રવેશદ્રાર ઉપર લાગેલા અન્ય સાઈનબોર્ડ પણ પડી શકે

તા.૦૪.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સ્માર્ટસિટી નો સાઇનબોર્ડ ધરાશાયી થયા બાદ પણ તંત્ર ઘોર નિંદ્રા માં શહેર ના અલગ અલગ પ્રવેશદ્રાર ઉપર લાગેલા અન્ય સાઈનબોર્ડ પણ પડી શકે છે ફાઉન્ડેશન માં લાગેલા નટ ગાયબ તેમજ કાટ લાગી જવાથી પતરા ની પ્લેટ માં મોટા મોટા હોલ જોવા મળી રહ્યા છે ભારે વજન ના મોટા મોટા સાઈનબોર્ડ પાતળી પતરા ની પ્લેટ અને માત્ર નટ બોલ્ટ ના ભરોસે બે દિવસ પહેલા ગરબાડા ચોકડી પાસે સાઇનબોર્ડ ધરાશાયી થતા 3 ના મોત થયા હતા હજુપણ તંત્ર જાણે બીજી દુર્ઘટના ની રાહ જોતું હોય તેવી રીતે ઘોર નિંદ્રા માં હજુ કેટલા લોકો ના ભોગ લેવાની તંત્ર રાહ જોઈ રહ્યું છે સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત લાખ્ખો ના ખર્ચે લગાવાયા છે સાઈનબોર્ડ યોગ્ય ગુણવત્તા ની ચકાસણી વગર દાહોદ ના પ્રવેશદ્વાર પર જ ભમતું મોત તાત્કાલિક ધોરણે તમામ બોર્ડ ઉતારી લેવાની જરૂર સાઈનબોર્ડ માં મોટાપાયે ભ્રષ્ટાચાર ની આશંકાઓ જવાબદરા એજન્સી અને અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ

Back to top button
error: Content is protected !!