દાહોદની આશ્રમ શાળાના સંચાલક માજી ધારાસભ્ય બચુભાઈ કિશોરી શિક્ષકને ફરજ પર હાજર કરવા ૧૨ લાખની માંગણી કરી
દાહોદ ની ચોસાલા આશ્રમ શાળા માં ધારાસભ્ય ના પિતા દ્વારા નાણાં માગવાનો મામલો

તા.૨૧.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદની આશ્રમ શાળાના સંચાલક માજી ધારાસભ્ય બચુભાઈ કિશોરી શિક્ષકને ફરજ પર હાજર કરવા ૧૨ લાખની માંગણી કરી
દાહોદ ની ચોસાલા આશ્રમ શાળા માં ધારાસભ્ય ના પિતા દ્વારા નાણાં માગવાનો મામલો
યુવરાજ સિંહ જાડેજા દ્વારા આજરોજ દાહોદ ની મુલાકાત લેવામાં આવી દાહોદ ખાતે પત્રકારો ને સંબોધિયા બાદ યુવરાજ સિંહ જાડેજા એ પ્રાયોજના વહીવટ દાર ને આવેદન પત્ર આપી તમામ ઘટના ના વીડિયો તેમજ ઓડિયો પુરાવા આપી કાયદેસર ની કાર્યવાહી કરવા ની કરી માંગ દાહોદ એસ.પી તેમજ કલેકટર કચેરી ખાતે પણ યુવરાજ સિંહ દ્વારા પગલાં લેવાની કરવામાં આવી માંગ અરજદાર દ્વારા ૧૫ દિવસ અગાઉ તમામ વિભાગો ને લેખિત જાણ કરવામાં આવી હોવા છતાંય કોઈપણ વિભાગે પગલાં ના લેતા અરજદારે યુવરાજ સિંહ જાડેજા નો કર્યો હતો સંપર્ક યુવરાજ સિંહ જાડેજા ની ટીમ દ્વારા પૈસા ની માંગણી નું અરજદાર ને સાથે રાખી ને ધારાસભ્ય ના પીતા નું પૈસા ની માંગણી કરતા હોવાનું કર્યું હતું સ્ટિંગ ઓપરેશન યુવરાજ સિંહ દ્વારા તમામ પુરાવાઓ મીડિયા ને પણ આપવામાં આવ્યા દાહોદ ના ધારાસભ્ય ના પીતા દ્વારા કરાયેલ પૈસા ની માંગણી ના સ્ટિંગ ઓપરેશન ના પગલે હાલ રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો





