DAHODGARBADA

ગરબાડા તાલુકાના જેસાવાડામાં આદિવાસી સંસ્કૃતિના પ્રતિક સમાન ‘ગોળ ગધેડાના મેળા’નું ભવ્ય આયોજન

તા.૧૦.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

ગરબાડા તાલુકાના જેસાવાડામાં આદિવાસી સંસ્કૃતિના પ્રતિક સમાન ‘ગોળ ગધેડાના મેળા’નું ભવ્ય આયોજન

​સીમળાના લપસણા થડ પર ચઢી ગોળની પોટલી મેળવવા આદિવાસી યુવકોમાં જામી ભારે હોડ પરંપરા મુજબ યુવતીઓ દ્વારા યુવકો પર સોટીઓનો અસહ્ય મારો છતાં સાહસિકોની મથામણ​ પ્રાચીન સમયમાં ગોળ મેળવનાર વિજેતા યુવકને મનપસંદ કન્યા સાથે લગ્ન કરવાનો મળતો હતો હક​ આધુનિક યુગમાં પણ પૌરાણિક પરંપરાને જીવંત રાખવા માટે ગ્રામજનો દ્વારા દર વર્ષે અનોખી ઉજવણી​ શૌર્ય અને રક્ષણની કસોટી સમાન આ મેળાને નિહાળવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા લોકો​ આદિવાસી લોક સંસ્કૃતિ અને વારસાને ભાવી પેઢી સુધી પહોંચાડવા માટેનું અનોખું મધ્યમ​ રાજ્યભરમાં પ્રખ્યાત એવા આ મેળામાં લોક-નૃત્ય અને ઢોલ-નગારાના તાલે ભક્તિમય માહોલ સર્જાયો

 

Back to top button
error: Content is protected !!