DAHOD

દાહોદ રેલ્વે સ્ટેશન પાસે આવેલ રેલ્વે રેસ્ટ હાઉસના છાપરા પરથી રેસ્ટ હાઉસની અંદર વરસાદી પાણી પડતા કર્મચારીઓ નિરાશ થયા હતા 

તા. ૦૪. ૦૯. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન પાસે આવેલ રેલ્વે રેસ્ટ હાઉસના છાપરા પરથી રેસ્ટ હાઉસની અંદર વરસાદી પાણી પડતા કર્મચારીઓ નિરાશ થયા હતા

દાહોદ રેલવે સ્ટેશન પાસે આવેલ રેલ્વે રેસ્ટ હાઉસની અંદર વરસાદી પાણી છાપરા પરથી રૂમમાં અંદર આવતા રેલવે કર્મચારી જેમકે રેલ્વે ટ્રેન પાયલોટ ગયાર્ડ.અને.જી.આર.પી. અને.આર.પી.એફ કર્મચારીઓના અંદર બેડના ઉપર વરસાદી પાણી આવતા રેસ્ટ હાઉસમાં રેસ્ટ કરવા કર્મચારીઓને વાંધા પડ્યા હતા અને રેલ્વે રેસ્ટ હાઉસ આઈ.ડબલ્યું એન્જિનિયર વિભાગના એન્ટરમાં માં છે આઈ.ડબલ્યુ એન્જિનિયર વિભાગના કર્મચારીઓ આંખ આડા કાન કરતા હોવાનું જાણવાં મળેલ છે અને આં વિષય પર કોઈ પણ અધિકારીઓ ધ્યાન આપતા નથી.જેને લઈ રેસ્ટ હાઉસમાં રેસ્ટ કરવા આવતા રેલ્વે કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી

Back to top button
error: Content is protected !!