દાહોદના મંગળ મહુડી ગામ નજીક ટ્રેનની અડફેટે આવી જતા અજાણી મહિલાનો મોત

તા.૨૩. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના મંગળ મહુડી ગામ નજીક ટ્રેનની અડફેટે આવી જતા અજાણી મહિલાનો મોત
આજરોજ તા.૨૧.૦૮.૨૦૨૪ ના રાત્રે.૧૧.૩૫ કલાકે દાહોદ રાજકીય રેલ્વે પોલીસ દ્વારા માહિતી આપવાંમાં આવી જેમાં જણાવાયુ કે દાહોદ તાલુકાના મંગળ મહુડી ગામ નજીક કોઈ અજાણી મહિલાનું કોઈ ટ્રેનના નીચે આવી મૃત્યુ થયેલ હાલતમાં લાશ મળી આવેલ હતી જેની જાણ તથાજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોચિ લાશનો કબ્જો મેળવી લાશને પોસ્ટ મોર્ટમં અર્થ ખસેડી અજાણી મહિલાના પરિવારની શોધખોડ હાથ ધરી.પણ મહિલાના મોઢાના ભાગે ગંભીર ઈજાઓને લઈ ક્યાંકને ક્યાંક પોલીસને મહિલાના પરિવાર ને શોધવામા સમશ્યા આવી રહી છે જેથી મહિલાએ પહેરેલ કપડાં અને શરીરના રંગથી આ અજાણી મહિલાને કોઈ ઓળખતા હોય તો દાહોદ રાજકીય રેલ્વે પોલીસ સંપર્ક કરવાં વિનંતી દાહોદ રાજકીય રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરી





