
તા.૨૨.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના અમદાવાદ ઇન્દોર તરફથી આવતા મોટર સાઇકલને ટ્રક ચાલકને અફફેટમાં લેતા સારવાર માટે ખસેડાયો
આજરોજ તા.૨૨.૧૦.૨૦૨૪ મંગળવાર ૩.૩૦ કલાકે વાત કરીયે તો દાહોદના પ્રવેશદ્વવાર પર ગામે ગામ મોટર સાઇકલ પર જઈ પકોડીને વેચાણ કરતા એવા વેપાર કરતા વેપારીને અમદાવાદ તરફથી આવતી આઈસર ટ્રક ચાલકને મોટર સાઇકલને જોષભેર રીતે ટક્કર મારતા મોટર સાઇકલ ચાલકં મોટર સાઇકલ લઈ રોડ પર ફગોળાતા તેઓને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામિ હતી.ત્યારે આઈસર ટ્રક ચાલકં ટ્રક રસ્તા નજીક ઉભી રાખી ફરાર થયો હતો.ત્યારે અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવી ઈજાગ્રસ્ત મોટર સાઇકલ ચાલકને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો.





