
તા. ૦૫. ૦૯. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રડીયાળી સાંસીવાડના રાજાની ધમાકેદાર એન્ટ્રી મોટી સંખ્યામાં શ્રદ્ધાળૂઓ જોડાયા

આજરોજ.તા.૦૪.૦૯. ૨૦૨૪ ના સાંજે.૯.૦૦ કલાકે દાહોદ ના રળીયાતી સાંસીવાડાનું આગમન સમગ્ર સાંસી સમાજ ભાયો બેનો વડીલો અને નાના ભૂલકાઓ ડીજે ના તાલે નાચી ધૂમિયા હતા દાહોદ શહેરના રળીયાતી સાંસીવાડા ની ૨૮ ફૂટ ઉંચાઈ અને માત્ર ૧૦ દીવસમાં મૂર્તિ કલાકાર નીતિન ભાઈ રાયચંદ અને જયરાજ ભાઈ સોની દ્વારા તૈયાર કરાયેલ રળીયાતીના રાજાનું ભવ્ય સ્વાગત આજરોજ બુધવાર સાંજના સમયે દાહોદ શહેરના ગોધરારોડ ખાતેથી કરવામાં આવ્યું



