વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પોલિયો રવિવારની ચાલી રહેલી ત્રિદિવસિય ઉજવણીમાં ભાગ લેતા, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે પણ, પોલિયો બુથની મુલાકાત લીધી હતી.
ડાંગ જિલ્લાના ગલકુંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્ય વિસ્તારમાં આવેલા ગલકુંડ-૧ આંગણવાડી કેન્દ્ર ખાતે ચાલી રહેલી પોલિયોની કામગીરી કલેક્ટરશ્રીએ પ્રત્યક્ષ નિહાળી હતી.