
તા.૨૩.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે ત્રિવિદ્યા -2025 કાર્યક્રમનો પ્રારંભ
દાહોદ : સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે ટેકફેસ્ટ અને સાંસ્કૃતિક ત્રિ-દિવસીય કાર્યક્રમ “ત્રિવિદ્યા – 2025” નો આજરોજ આમંત્રિત મુખ્ય મહેમાન ઈદરીશભાઈ માલવિસ, ફાઉન્ડર અને ઓનર મિસ્કત એગ્રો પ્રાઇવેટ લિમિટેડ, દાહોદ દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો. કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ વિભાગોના વડાશ્રીઓ, અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા





