
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાના અધ્યક્ષ સ્થાને આયોજન વ્યવસ્થા અંગેની બેઠક યોજાઈ તેમની આ ની મુલાકાત દરમિયાન જિલ્લામાં સુચારુ આયોજન, વ્યવસ્થા, અને જરૂરી સંકલન જાળવવા અર્થે લાયઝન અધિકારી વ ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાના અધ્યક્ષ સ્થાને આહવા ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિશ્રીના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સૂચારુ આયોજન, વ્યવસ્થા અને સંકલન જાળવવા સાથે આનુષાંગિક તૈયારીઓ બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ બે દિવસો દરમિયાન ભૂતપૂર્વ ઉપરરાષ્ટ્રપતિશ્રી ડાંગ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોના શ્રી મારુતિ મંદિરમાં દર્શન અને આરતીના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જ્યારે તા.૧૫મી માર્ચના રોજ આહવા તાલુકાના ઇસદર ગામે આયોજિત નવનિર્મિત મંદિરોના લોકાર્પણ સમારંભમાં પણ સહભાગી થશે.





