AHAVADANGGUJARAT

Dang: વિશ્વ હિન્દુ પરિષદ દ્વાર વઘઇ નગરમાં મતદાન જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં પ્રવેશ દ્વાર વઘઇ  ખાતે આજરોજ  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં કાર્યકતાઓ અને વિશ્વ હિંદુ પરિષદ તેમજ એબીવીપી ના સેવાભાવી કાર્યકર્તાઓ સાથે મળી વઘઇ નગરમા હિન્દુ સમાજને મારો મત રાષ્ટ્ર હિત ને લોકશાહીનું સન્માન સૌ ટકા મતદાન થાય એવી વિન્રમ ભરી અપીલ સાથે આહવાન કરતી પત્રિકા આપી સહુને રાષ્ટ્રહિતમાં મતદાન,ધર્મ હિતમા મતદાન,સમાજ હિતમાં મતદાન, <span;>વિશ્વમાં ભારત ગર્વ વધે,ભારત દેશભરમાં આર્થિક તંત્ર મજબૂત થાય,મધ્યમ વર્ગ,ગરીબ વર્ગનું વિચાર થાય, ભારત યુવાન,મહિલાઓ ને સમ્માન અપાય,દેશ આંતરીક સુરક્ષા બોર્ડર હિતને ધ્યાનમાં લઈ અચૂક મતદાન કરવા આહવાન કરતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!