AHAVADANG

ડાંગ: શિંગાણામાં કારકિર્દી માર્ગદર્શન સહ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત ઉ. બુ. આશ્રમશાળા અને ઉ. માધ્યમિક શાળા, શિંગાણાં ખાતે તા. 31/3/23 ના રોજ ભારતીય જન સેવા સંસ્થાના મંત્રી શ્રીઅશ્વિનભાઈ ચીખલીયા, શબરીધામના ટ્રસ્ટી શ્રીભુપેન્દ્રભાઈ, શાળાના આચાર્યશ્રીહિતેશભાઈ જોશી, મહેમાનો, જુદી જુદી શાળામાંથી પધારેલા શિક્ષક, મિત્રો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આરોગ્ય વિભાગમાંથી પધારેલા કર્મચારી ગણ, ગામના વડીલશ્રીઓ, મહાલ હાઈસ્કૂલ માંથી પધારેલા વિદ્યાર્થીઓ, બાજુમાં આજુબાજુ શાળામાંથી પધારેલા શાળાના બાળકોએ , *”કારકિર્દી માર્ગદર્શન સેમિનાર”* અને શાળાના *”સાંસ્કૃતિક કાર્યક્રમમાં”* હાજરી આપી શોભા વધારી હતી. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના બાળકોએ જુદી જુદી 12 પ્રકારની કૃતિઓ રજૂ કરી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભૂતકાળના સંસ્મરણોને યાદ કર્યા હતા, ભારતીય જન સેવા સંસ્થાના મંત્રીશ્રી અશ્વિનભાઈ ચીખલીયા દ્વારા કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત વ્યવસાયિક ક્ષેત્રની માહિતી આપી હતી. સાથે રામનવમી તહેવારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અને શાળાના આચાર્યશ્રી આચાર્યશ્રી હિતેશભાઈએ આભાર વિધિ કરી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સુદંર સફળ સંચાલન શાળાના શિક્ષિકા ગામીત અમીતાબેન એ કરી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!