GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
નવરચના ગુરુકુલ શાળા ની વિદ્યાર્થિની ક્રિષ્ના પટેલે ચેસ ટુર્નામેન્ટ ની સ્પર્ધામાં જિલ્લા કક્ષા એ સિલ્વર મેડલ મેળવ્યું .

તારીખ ૦૮/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત સરકાર દ્વારા આયોજિત શાળાકિય રમત ગમત સ્પર્ધા ૨૦૨૪-૨૫ ની જિલ્લા કક્ષા ની ચેસ ટુર્નામેન્ટ અંડર-૧૪ સ્પર્ધા શહેરા તાલુકા માં યોજાઈ હતી જેમાં નવરચના ગુરુકુલ અંગ્રજી માધ્યમ ની ધોરણ સાત ની વિદ્યાર્થિની ક્રિષ્ના જીગ્નેશભાઈ પટેલ જિલ્લા કક્ષા એ સિલ્વર મેડલ મેળવી નવરચના ગુરુકુલ શાળાનું નામ રોશન કરેલ છે તે બદલ શાળા પરિવાર તેમજ સમગ્ર તાલુકા માં ખુશી નો માહોલ જોવાઈ રહ્યો છે તે બદલ શાળા પરિવાર તેઓ ને શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.





