AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરતા લોકોમાં રોષ
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અજાણ્યા શખ્સો દ્વારા આ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જેવી જાણ થતાં જ મોડી રાત સુધી સ્થાનિકો ધરણા પર બેઠા હતા.
સ્થાનિકોમાં ઉગ્ર રોષ પણ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારા સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.