AHAVADANG

ડાંગ જિલ્લાના ભાપખલ ગામે હર ઘર તિરંગા નું કાર્યક્રમ કરવામાં આવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના ભાપખલ ગામે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મંગળવારે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ તથા ભારત સરકારના સંયુક્ત ક્રમે લોકોમાં રાષ્ટ્ર્રભાવના અને રાષ્ટ્ર એકતાની જ્યોત ઘર ઘર સુધી પોહચે તે અન્વયે ભાપખલ પ્રા. શાળા ના મુખ્ય શિક્ષક ભવાનભાઈ ભુસારા અને ભાપખલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સભ્યો ગોપાલભાઈ શાળા પરિવારના શિક્ષકો બાળકો, અને ગ્રામજનો ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!