
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
હરિયાલી ગ્રુપ ટ્રસ્ટ આયોજિત પર્યાવરણ સુરક્ષા જાગૃતિ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં “મેઘધનુષ્ય -૨૦૨૪” ની ચિત્રકલા સ્પર્ધામાંથી આવેલ ૧૪૦ સ્પર્ધક માંથી ચીખલી તાલુકા ની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ની વિદ્યાર્થીની હીર દીપેશભાઈ પટેલ પ્રથમક્રમ પ્રાપ્ત કર્યો હતો.




