GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીની ઉચી માંડલ ગામે ટ્રેઈલરે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત
MORBI:મોરબીની ઉચી માંડલ ગામે ટ્રેઈલરે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત
મોરબીની ઉચી માંડલ સીમ સીલોરા કારખાના સામે આરોપીએ પોતાના હવાલા વાળુ RJ-27-GE-1222 નંબરનું ટ્રેઇલર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને જતા હોય તે દરમિયાન હળવદના ચરાડવા ગામના રહેવાસી જાદવજીભાઇના GJ-03-CK-0519 નંબરના મોટરસાઇકલને પાછળથી હડફેટે લેતા જાદવજીભાઇ રોડ પર પડી જતા માથામા ગંભીર ઇજા પહોચતાં તેનું મોત નીપજાવી આરોપીએ ટ્રકને સાઇડમા પાર્ક કરી નાસી ગયો હતો.આ બનાવ અંગે મરણજનાર ના દીકરા એ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી, પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ શરુ કરી છે.