BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી ભાદરવી પૂનમ નિમિત્તે માલણ ગામના અર્બુદા યુવક મંડળના યુવાનોએ સેવા કેમ્પનું આયોજન કર્યું

25 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

અંબાજી ભાદરવી પૂનમ નિમિત્તે લાખો ભક્તો મા અંબાના દર્શને જતા હોય છે ત્યારે ભક્તોની સેવા માટે હર કોઈ કેમ્પનું આયોજન કરી વિવિધ જાતના કેમ્પનું આયોજન કરતા હોય છે ત્યારે માલણ ગામના અર્બુદા યુવક મંડળ દ્વારા યુવાનોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચા નાસ્તો અને મીઠાઈના કેમ્પનું આયોજન કરી આવતા જતા દર્શન દર્શનાર્થીઓ ને પ્રસાદ રૂપે ચા નાસ્તો અને મીઠાઈનું સુંદર આયોજન કર્યું હતું અને આ કેમ્પમાં અંબાજી જતા મા અંબાના ભક્તોએ આ કેમ્પમાં પ્રસાદનો લ્હાવો લીધો હતો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!