DAHODGUJARAT

દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે Revision Total Knee Replacement (PCK FREEDOM TKR) નુ સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યો

તા.૨૨.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે Revision Total Knee Replacement (PCK FREEDOM TKR) નુ સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યો

દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે દર્દી નામે ધનીબેન હઠીલા ઉ.૫૬ વર્ષ તેઓ ને ૩ મહિના પહેલા પડી જવાના કારણે ઘુટણના ભાગે ગંભીર ઈજાઓ થતા દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે તા.૧૧-૧૧-૨૦૨૫ના રોજ દાખલ કરવામાં આવેલ. ત્યાર બાદ જેઓનું તા.૧૭-૧૧-૨૦૨૫ના રોજ ઝાયડસ હોસ્પિટલ ખાતે PM-JAY યોજના હેઠળ અત્રેની સંસ્થાના સી.ઈ.ઓ. (પ્રો.)ડો.સંજય કુમારના માર્ગદર્શન હેઠળ હાડકા વિભાગના તથા એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાત તબીબો તથા કર્મચારીગણ મારફતે યોગ્ય સારવાર આપી જટિલ Revision Total Knee Replacement (PCK FREEDOM TKR) નું ઓપરેશન સફળતા પૂર્વક કરવામાં આવ્યું. આમ સરકાર ની PM-JAY યોજના હેઠળ અત્રેના જીલ્લાના તથા નજીકના જીલ્લાના અને મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનના દર્દીઓને નાણાકીય તથા અન્ય ભોગવવી પડતી મુશ્કેલીઓ દુર થયેલ છે

 

Back to top button
error: Content is protected !!