
તા.૧૧.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા આઈ.ટી.આઈ માં મોટી સંખ્યામાં પોતાના બાયોડેટા સાથે આઇ.ટી.આઇ ના કેમ્પસમાં ભરતી કેમ્પમાં રોજગારી માટે જોડાઈ રહ્યા તે દ્રશ્યો
થોડાક દિવસ પહેલા લોકલ ભરતી આયોજન સમિતી, દાહોદ દ્વારા રેલ્વે લોકોમોટિવ પ્રોજેક્ટ, સીમેન્સ કંપની મા 4000 બેરોજગાર નો મેલાવડો જોવા મલ્યો આ વિષય ને ધ્યાને રાખતા હવે દરેક આઈટીઆઇ પર સ્થાનિક કેમ્પ ના આયોજનો ચાલૂ થયા છે જેને ધ્યાને લય આજે ગરબાડા ખાતે આઈટીઆઇ કોલેજ પર મોટી સંખ્યા મા આઈટીઆઈ કરેલ દરેક વ્યક્તિ ભરતી કેમ્પમાં જોડાવવા ઉત્સૂક બન્યા છે રોજગારી માટે અવેનેઁસ આવી રહી છે હવે દરેક કંપની ની એજન્સીઓ ભરતી કેમ્પ નૂ આયોજન થસે તેવી આસા જાગી રહી છે. સ્થાનિક રોજગાર મલે તે માટે પ્રયાસ તરફ અને ગૂજરાત ના છેવાડાના તાલૂકા ગરબાડા મા મોટી સંખ્યા મા પોતાના બાયોડેટા સાથે આઇટીઆઇ ના કેમ્પસ મા ભરતી કેમ્પ મા રોજગારી માટે જોડાઈ રહ્યા તે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો




