DAHODGUJARAT

દાહોદ જિલ્લા ના ડી સી એફ  આર.એમ પરમારે કરી આત્મહત્યા

તા. ૧૨. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

દાહોદ જિલ્લા ના ડી સી એફ  આર.એમ પરમારે કરી આત્મહત્યા

વહેલી સવારે ઘરના બેડ રૂમ માં પોતાની ખાનગી રિવોલ્વર થી એક રાઉન્ડ ફાયર કરી કરી આત્મહત્યા અગમ્ય કારણો સર કરી આત્મહત્યા નું કારણ હાલ અકબંધ ઘટના ની જાણ પોલીસ ને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી વનવિભાગ ના ઉચ્ચ અધિકારી એ આત્મ હત્યા કરતાં સમગ્ર વિભાગ માં શોક ની લાગણી

 

Back to top button
error: Content is protected !!