
દેડિયાપાડાની પ્રાથમિક શાળા નવાગામ ખાતે ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાના અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યકમ યોજાયો,

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5441;
AI_Scene: (-1, -1);
aec_lux: 122.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 47;
વાત્સલ્ય સમાચાર
જેસિગ વસાવા
સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાનો લાભ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડ્યા,
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી-માંગણી-અપેક્ષા પૂર્ણ કરવાના ભાગરૂપે “સેવા સેતુ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
સેવા સેતુ કાર્યક્રમ”- દસમો તબક્કા અંતર્ગત સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના તત્કાલ નિકાલ કરવાના હેતુ સાથે દેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાના અધ્યક્ષતામાં દેડિયાપાડા તાલુકાની નવાગામ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ દસમો તબક્કાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને સરકારનાં વિવિધ યોજનાઓના લાભો આપવામાં આવ્યા,
દેડિયાપાડાની પ્રાથમિક શાળા નવાગામ વિવિધ જ્ગ્યાએ કુલ ૫૩ ગામોને આવરી લઈ આ કાર્યક્રમમાં ૫૦ થી વધુ પ્રકારની વિવિધ સરકારની સેવાઓ મળી રહે છે. અને પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિવારણ થાય છે. તે માટે ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ સરકારના વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સ્થળ પર આવક-જાતિના દાખલા, રાશનકાર્ડને લગતી અરજી, હેલ્થ વેલનેસ કાર્ડ, આધારકાર્ડને લગતી અરજીઓ, મા અમૃતમ-વાત્સલ્ય કાર્ડ માટે નોંધણી, ૭/૧૨ અને ૮-અ ના પ્રમાણપત્રો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, કૃષિ અને પશુપાલન, સમાજકલ્યાણ, આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ, વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભોની અરજીઓની કામગીરી પણ કરવામાં આવી હતી.
આ તકે ગામના આગેવાનો, સંબંધિત કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત સહિત રહ્યા હતા.
Box
નવાગામ પ્રાથમિક શાળા (ડેડી) સેવાસેતું માં સ્થાનિક અઘિકારીઓ પણ મનસુખ વસાવા એ તોબહી બોલાવી,
સમગ્ર કાર્યક્રમ ચાલુ થયાને થોડા સમય બાદ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા ની એન્ટ્રી થતાંજ ગેરહાજર રહેલા અઘિકારીઓ પર તબાહી,
સાંસદ મનસુખ વસાાવાએ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ને જનતાની વચ્ચે ઉધાળો લીધો, કે આ આદિવાસી સમાજને આગળ લાવવા ગુતરાજ સરકાર કામ કરી રહી છે ત્યારે તમારા જ કર્મચારીઓ કેમ ઘેર હાજર છે, જેના કારણે સમાજનું કામ થતું નહી અને વારે ઘડીએ અમારા આદિવાસી સમાજને ધક્કા ખાવા પડે છે, સરકાર આદિવાસીઓ પાછળ ખુબ ખર્ચો કરી કામ કરવા કટિબદ્ધ છે પણ આ લોકલ નાં અમુક વિભગનાં કર્મચારીઓ ગેરહાજર જોવા માળિયા જેને લઈને સાંસદ મનસુખ વસાવા એ દેડિયાપાડાના અઘિકારીઓ
પર લાલ આંખો કરી,
				

